News Continuous Bureau | Mumbai મુંબઈ એરપોર્ટ પર બુકિંગ સિસ્ટમ સાથે છેડછાડ કરી રેપિડો કંપની અને એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને છેતરતા એક 24 વર્ષીય ડ્રાઈવરની સહર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પોતાની પાસે બે સ્માર્ટફોન રાખી નકલી રાઈડ જનરેટ કરતો હતો અને એરપોર્ટ પરિસરમાં ઘૂસીને મુસાફરોની ગેરકાયદે હેરફેર કરીને મોટી કમાણી કરતો હતો. સહર પોલીસની તપાસમાં આરોપીની… Continue reading Rapido Driver’s Unique Scam: રેપિડો ડ્રાઈવરની અનોખી ઠગાઈ: એરપોર્ટ પર ફેક બુકિંગ કરી કંપનીને ચૂનો લગાવનાર ડ્રાઈવર જેલભેગો.
