News Continuous Bureau | Mumbai Wadala News વડાલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે વી.આઈ.પી તરીકેનો દેખાડો કરીને પોતાની ખાનગી કાર પર વિધાનસભાનો સત્તાવાર લોગો લગાવીને સરકારી લાભો લેવાનો પ્રયત્ન કર્યો. જોકે એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે આ દુરુપયોગની જાણ થઈ, જેના પગલે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વડાલા ટીટી પોલીસના જણાવ્યા… Continue reading Wadala News: વડાલામાં કાર પર રાજ્યનું પ્રતીકચિહ્ન લગાવીને પોતાને વીઆઈપી તરીકે ઓળખ આપનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો
