News Continuous Bureau | Mumbai Fake PMO Secretary મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં રાજ્યના મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયના સચિવ બનીને ફરતા એક નકલી વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છત્રપતિ સંભાજીનગરના પ્રવાસે હતા અને આ નકલી સચિવે સ્વાગત સમારોહમાં પણ હિસ્સો લીધો હતો. પોલીસને શંકા જતાં પૂછપરછ કરતાં… Continue reading Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
