News Continuous Bureau | Mumbai Kailash Kher : બોલીવુડના દિગ્ગજ ગાયક કૈલાશ ખેર સાથે કામ કરવાની અને ગીતો રેકોર્ડ કરવાની લાલચ આપીને ઓશિવારાના એક ગીતકાર સાથે ₹3.25 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મુંબઈની પાર્ક સાઈટ પોલીસે ચેમ્બુરના એક શખ્સ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.ભોગ બનનાર 38 વર્ષીય ગીતકાર… Continue reading Kailash Kher :કૈલાશ ખેર સાથે કામની લાલચ: મુંબઈના ગીતકાર સાથે ₹3.25 લાખની છેતરપિંડી
