News Continuous Bureau | Mumbai Falguni Pathak Navratri Garba: નવરાત્રી આવતા જ લોકો ગરબા ક્વીન તરીકે જાણીતી ફાલ્ગુની પાઠકને યાદ કરે છે. નવરાત્રીના દિવસોમાં તે મુંબઈમાં ધૂમ મચાવી રહી છે. ફાલ્ગુની માત્ર નવ વર્ષની હતી ત્યારથી સ્ટેજ પરફોર્મન્સ આપી રહી છે. જોકે નવરાત્રીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ… Continue reading Falguni Pathak Navratri Garba: ગરબા ઘેલાને કાંઈ ન નડે… મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે પણ ફાલ્ગુની પાઠકએ બોલાવી રમઝટ, ખેલૈયા ઘૂમ્યા ગરબા, જુઓ વીડિયો
