News Continuous Bureau | Mumbai એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ(Asia's second richest man) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના(Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) હવે સિંગાપોરમાં(Singapore) ફેમિલી ઓફિસ(Family Office) ખોલવાની તૈયારી કરી રહ્યા છે. બ્લૂમબર્ગે (Bloomberg) સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે અબજોપતિ અંબાણીએ આ નવા યુનિટ માટે કર્મચારીઓની ભરતી પણ શરૂ કરી દીધી છે અને તેની દેખરેખ માટે એક… Continue reading શું મુકેશ અંબાણી સિંગાપોરમાં બેસી બિઝનેસ કરશે- સિંગાપોરમાં ફેમિલી ઓફિસ ખોલવાની તૈયારી કરી રહ્યા છે- રિલાયન્સને ગ્લોબલ બનાવવાની તૈયારી
