News Continuous Bureau | Mumbai એનસીપી નેતા નવાબ મલિક ( NCP leader Nawab Malik ) હજુ પણ કસ્ટડીમાં છે. દરમિયાન NCP નેતા નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરાઝ મલિક ( Faraz ) અને તેની ફ્રેન્ચ ગર્લફ્રેન્ડ ( French wife ) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરાઝ મલિક વિરુદ્ધ નકલી વિઝા કેસમાં ( visa… Continue reading પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..
