ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 નવેમ્બર, 2021 સોમવાર કૃષિ કાયદો પરત ખેંચવાનું બિલ રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું. ત્યારે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે આખરે કૃષિ કાયદો પરત ખેંચવાનું બિલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે. જો કે,કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરવામાં આવ્યું અને ચર્ચા… Continue reading સંસદનું શિયાળુ સત્ર: કૃષિ કાયદા પરત લેવાના બિલ પર સંસદની મહોર; વિપક્ષના હોબાળા વચ્ચે ચર્ચા વગર જ બંને ગૃહમાં બિલ પાસ
Tag: farm law repeal
મોટા સમાચાર: કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂરી, ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે કેન્દ્રીય કેબિનેટે આપી લીલી ઝંડી
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 24 નવેમ્બર 2021 બુધવાર. વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની દિશામાં સરકારે પહેલું ડગલું ભરી દીધું છે. મોદી સરકારની આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલને 29 નવેમ્બરથી સંસદમાં શરુ થતા શિયાળુ સત્ર દરમિયાન મુકવામાં આવશે. પીએમઓની ભલામણના આધારે કૃષિ મંત્રાલયે… Continue reading મોટા સમાચાર: કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂરી, ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે કેન્દ્રીય કેબિનેટે આપી લીલી ઝંડી
