News Continuous Bureau | Mumbai Monalisa Viral Girl: મહાકુંભથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી મધ્યપ્રદેશની મોનાલિસા હવે ગંભીર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે લગ્ન સમયે મોનાલિસાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. આ ઘટસ્ફોટ બાદ મોનાલિસાના પતિ ફરમાન ખાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે, જેના કારણે… Continue reading Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
