News Continuous Bureau | Mumbai CCI: ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) તમામ કપાસ ઉગાડતા રાજ્યોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યોજના હેઠળ સક્રિયપણે કપાસની ખરીદી કરી રહ્યું છે અને તેણે ચાલુ કપાસની સીઝન 2024-25 (ઓક્ટો.,24-સપ્ટેમ્બર,25) દરમિયાન અત્યાર સુધીમાં 345.93 ક્વિન્ટલ કપાસની ખરીદી કરેલ છે. ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) રાજ્યોના તમામ કપાસના ખેડૂતોને ખાતરી આપે છે કે તે છેલ્લી આવક સુધી… Continue reading CCI: ભારતીય કપાસ નિગમ દ્વારા કપાસની MSP હેઠળ સક્રિય ખરીદી, ખેડૂતોને રાહત…
