News Continuous Bureau | Mumbai Dharmendra Net Worth: બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્ર ની કુલ સંપત્તિ અંદાજે 450-500 કરોડની છે. 1960માં પોતાની પહેલી ફિલ્મ દિલ ભી મેરા હમ ભી તેરે માટે તેમને માત્ર 51 મળ્યા હતા. ત્યાર બાદ 300થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને તેમણે બોલીવુડમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’… Continue reading Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
