News Continuous Bureau | Mumbai Cannes 2025: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં નૈન્સી ત્યાગી એ પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેણે પોતે ડ્રેસ ડિઝાઇન કર્યો છે અને સીવડાવ્યો છે. પરંતુ સિંગર નેહા ભસીન એ આ દાવાને ખોટો સાબિત કરતા કહ્યું કે નૈન્સીનો આ લુક કોપી છે અને ડ્રેસ પણ ખરીદેલો છે. આ… Continue reading Cannes 2025: કાન્સ 2025 માં નેન્સી ત્યાગી ના વખાણાયેલા ડ્રેસ ની ખુલી પોલ, નેહા ભસીન એ પુરાવા સાથે કર્યો ખુલાસો
