News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis ) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project) જેવા ઈન્ફ્રાસ્ટ્રકચરનું(infrastructure) કામ ફાસ્ટ ટ્રેકિંગ(Fast tracking) પર કરવાની ખાતરી જાપાનના(Japan) મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ(Consul General) ફુકાહોરી યુસુક્તાને(fukahori yusuke) આપી છે. મહાવિકાસ આઘાડી સરકારના(MVA Govt) સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં અટકી પડ્યું હતું. હવે શિંદે-ફડણવીસની સરકાર(Maharashtra Govt) બનવાની સાથે… Continue reading મુંબઈ-અમદાવાદ વચ્ચે અટવાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળશે ગતિ- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહી દીધી આ મોટી વાત- જાણો વિગત
