News Continuous Bureau | Mumbai August New Rule : વર્ષ 2024નો સાતમો મહિનો એટલે કે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. દેશ દર મહિનાની પહેલી તારીખે નિયમોમાં ઘણા ફેરફારો જુએ છે. તેવી જ રીતે આજે 1 ઓગસ્ટના રોજ પણ કેટલાક ફેરફારો થયા છે. આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર… Continue reading August New Rule : આજથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફારો, આમ જનતાના ખિસ્સા પર પડશે સીધી અસર…
