News Continuous Bureau | Mumbai દેશનાં હાઈવે પર ટોલ ટેકસની વસુલાતમાં ફાસ્ટ ટેગના અમલ બાદ સરકારને ટોલ ટેકસની આવકમાં મોટો વધારો થયો છે. દેશમાં હાઇવે ટેક્સ કલેક્શન રૂા.38084 કરોડ થયું છે. જેમાં ફાસ્ટ ટેગથી રૂા.4095 કરોડ થયા છે. આ આવક 2016માં લાગુ કરવામાં આવેલ ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ બાદની સૌથી વધુ આવક છે. વાર્ષિક દ્રષ્ટિએ ફાસ્ટટેગ ટોલ… Continue reading મોદી સરકારની તિજોરી છલકાઈ, ટેક્સ કલેક્શન બાદ હવે આ ટેકસ કલેકશનથી પણ થઇ મોટી આવક; અધધ આટલા કરોડની કરી કમાણી
