News Continuous Bureau | Mumbai Tamhini Ghat: પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમ પાસેના ધોધમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત બાદ આવો જ વધુ એક અન્ય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રાષ્ટ્રીય બોક્સર અને ભૂતપૂર્વ સૈનિક સ્વપ્નીલ ધાવડે ટ્રેકિંગ કર્યા પછી ધોધ માં ન્હાવા માટે છલાંગ લગાવી અને જોરદાર પાણીમાં તણાઈ ગયો. ચોંકાવનારી વાત એ છે કે તેમના જીવનની આ… Continue reading Tamhini Ghat: લોનાવાલા જેવી વધુ એક ઘટના, યુવકે ધોધમાં કૂદકો માર્યો, દીકરીની નજરોની સામે પાણીમાં તણાઈ ગયો પિતા; જુઓ વિડીયો..
