News Continuous Bureau | Mumbai Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ( Ram Mandir Pran Pratishtha ) યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડો. ઈમામ ઉમર અહમદ ઈલ્યાસી ( Imam Umar Ahmed Ilyasi ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપી ત્યારથી ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીને ઉગ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.… Continue reading Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જવા બદલ ઈમામ ઉમર અહેમદ સામે ફતવો, જેના જવાબમાં ઈમામે કહ્યું જેને તકલીફ હોય તે પાકિસ્તાન…
Tag: fatwa
ઉર્ફી જાવેદ ને મર્યા પછી કબ્રિસ્તાન માં જગ્યા નહિ મળે, ફતવો બહાર પડ્યો, જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાના કપડા પર એવો પ્રયોગ કરીને સામે આવે છે કે કોઈ પણ દંગ રહી જાય. જો કે ઉર્ફીને પણ આ અંગે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોતાના કપડાના કારણે ઉર્ફી જાવેદ અત્યાર સુધી ઘણા લોકોના નિશાના પર આવી… Continue reading ઉર્ફી જાવેદ ને મર્યા પછી કબ્રિસ્તાન માં જગ્યા નહિ મળે, ફતવો બહાર પડ્યો, જાણો વિગતે
