News Continuous Bureau | Mumbai નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ સોમવારે ફ્યુચર કૂપન્સ(Future coupans) સાથેના ઈ-કોમર્સ મેજર એમેઝોનના (amazon deal)સોદાની મંજૂરીને સ્થગિત કરવાના ફેર-ટ્રેડ રેગ્યુલેટર(Fair-trade regulator) CCIના નિર્ણયને પડકારતી એમેઝોનની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ એમ વેણુગોપાલ અને અશોક કુમાર મિશ્રાની બનેલી બે સભ્યોની બેન્ચે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના તારણોને સમર્થન આપ્યું હતું અને ફેર-ટ્રેડ રેગ્યુલેટર… Continue reading CCIના ઓર્ડર સામેની એમેઝોનની અરજીને NCLATએ ફગાવી- આટલા દિવસમાં 200 કરોડ રૂપિયાની પેનલ્ટી જમા કરવાનો આદેશ-
