News Continuous Bureau | Mumbai ભારતના વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની આગામી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ મુંબઈની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુચારુ વાહન વ્યવહાર માટે મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા હંગામી ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ મુલાકાત દરમિયાન શહેરના વ્યસ્ત ગણાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે.પોલીસની સૂચના મુજબ, ૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી… Continue reading Mumbai Traffic Alert: મુંબઈગરાઓ સાવધાન! ૧૭ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે વાહનો માટે ‘નો-એન્ટ્રી’; ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લેજો આ ટ્રાફિક એડવાઈઝરી.
