News Continuous Bureau | Mumbai કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આજે દેશભરના ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ હડતાળમાં બેંકિંગ, પરિવહન અને સરકારી કામકાજ પ્રભાવિત થવાની આશંકા છે. ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે દાવો કર્યો છે કે આ વર્ષે વિરોધ પ્રદર્શનમાં અંદાજે ૩૦ કરોડ મજૂરો ભાગ લેશે, જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. કયા… Continue reading Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
