News Continuous Bureau | Mumbai Mankhurd Crime મુંબઈના પૂર્વ ઉપનગરમાં આવેલા માનખુર્દ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 19 વર્ષની એક યુવતીએ તેના જ પાડોશમાં રહેતા 17 વર્ષના સગીર છોકરાનું અપહરણ કરી તેની જાતીય પજવણી કરી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે પીડિત સગીરના પરિવારની ફરિયાદના આધારે પોલીસે કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં બહાર… Continue reading Mankhurd Crime: માનખુર્દમાં અજીબોગરીબ કિસ્સો: 19 વર્ષની યુવતીએ સગીર છોકરાનું કર્યું અપહરણ, જાતીય પજવણી મામલે ‘પોક્સો’ હેઠળ ગુનો દાખલ.
