News Continuous Bureau | Mumbai Alia bhatt and sharvari wagh: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં અત્યાર સુધી, ટાઇગર, ટાઇગર ઝિંદા હૈ, ટાઇગર 3, પઠાણ, અને વોર જેવી ફિલ્મો બની ચુકી છે. હવે આદિત્ય ચોપરા એ આ યુનિવર્સ માં ફિમેલ સ્પાય પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે. ફીમેલ લીડ સ્પાય ફિલ્મ માટે બે અભિનેત્રીઓના નામ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ… Continue reading Alia bhatt and sharvari wagh: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ ની થઇ યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી! આ નિર્દેશક ની અંડર માં બનશે ફિલ્મ
