News Continuous Bureau | Mumbai આર્થિક(Financially) રીતે બેહાલ બની ગયેલા શ્રીલંકાને(Srilanka) ભારતે ફરી મદદ કરી છે.ભારતે(India) શ્રીલંકાને ઓઈલ ઈમ્પોર્ટ(Oil import) કરવા માટે વધારાના 50 કરોડ ડોલરની લોનની(Loan) સુવિધા મંજૂર કરી છે. શ્રીલંકા માટે આ પેકેજ મહત્વનું છે કારણ કે હાલમાં તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) પાસે બેલ આઉટ પેકેજ(Bell out package) માંગી રહ્યુ છે. જેમાં સમય લાગે તેમ છે… Continue reading ફરી એક વખત શ્રીલંકાની મદદે આવ્યું ભારત, ઓઈલ ખરીદવા આટલા કરોડ ડોલરની લોન મંજૂર કરી.. જાણો વિગતે
