News Continuous Bureau | Mumbai fiber for weight loss આજની ઝડપી જીવનશૈલીમાં આપણે ક્યારેક જાણીજોઈને તો ક્યારેક અજાણી રીતે સ્વાસ્થ્યને અવગણીએ છીએ. ખાસ કરીને, પ્રોસેસ્ડ અને રિફાઈન્ડ ખોરાકનું સેવન વધવાથી મેદસ્વિતા અને અનેક બીમારીઓનો ભય તોળાઈ રહ્યો છે. પરંતુ, નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને અથવા તો આપણા આહારમાં અમુક ખાવાની વસ્તુ ઉમેરીને અને અમુક દૂર કરીને પણ મેદસ્વિતાને હરાવી શકાય… Continue reading fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
