News Continuous Bureau | Mumbai Maharashtra Politics : લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર મહારાષ્ટ્રની બારામતી સીટ પર હતી. તેનું કારણ એ હતું કે અહીં NCPની આંતરિક કલેહ સપાટી પર હતો. અજિત પવારે તેમની પત્ની સુનેત્રા પવારને અહીં મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે તેમની પુત્રી સુપ્રિયા સુલે શરદ પવાર જૂથ તરફથી ચૂંટણી મેદાનમાં હતી. જ્યારે પરિણામો આવ્યા ત્યારે અજિત પવારને મોટો… Continue reading Maharashtra Politics : શબ્દો અને તીર એકવાર ચાલી ગયા પછી નથી વળતા.. હવે નાયબ મુખ્યમંત્રીને અજિત પવારને થયો આ ભૂલનો અહેસાસ.. કહ્યું- મારા થી થઇ આ મોટી ભૂલ..
