News Continuous Bureau | Mumbai Patna Airport Video: બિહારની રાજધાની પટના એરપોર્ટ પર સાપ અને નોળિયા વચ્ચેની લડાઈનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ નોળિયાઓ એકસાથે સાપને ઘેરી લે છે અને તેની સાથે જોરદાર લડાઈ કરે છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો વધુ વીડિયોની માંગ કરી રહ્યા છે. અને કોણ જીત્યું તે જાણવા માંગે છે? સાથે સવાલ એ… Continue reading Patna Airport Video: એરપોર્ટનું રનવે બન્યું યુદ્ધ મેદાન, સાપ અને નોળીયા વચ્ચે ભયંકર લડાઈ, કોણે કોને મ્હાત આપી? જુઓ આ વીડિયોમાં..
