News Continuous Bureau | Mumbai FIFA World Cup : ક્રિકેટ પછી હવે પાકિસ્તાનને ફૂટબોલમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન ઉપરાંત, FIFA એ રશિયા અને કોંગો પર 2026 ના વર્લ્ડ કપમાંથી પ્રતિબંધ મૂક્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન બાદ, ફિફા વર્લ્ડ કપમાંથી પ્રતિબંધિત થવું પાકિસ્તાન માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. FIFA World Cup… Continue reading FIFA World Cup : FIFA એ પાકિસ્તાન સહિત આ દેશો પર મુક્યો પ્રતિબંધ, જાણો કારણ
Tag: fifa
India vs Qatar Football Highlights: ભારત ફાઉલને કારણે કતાર સામે હાર્યું, રેફરીના ખોટા નિર્ણયને કારણે ઈતિહાસ રચવાથી ચૂકી ભારતની ટીમ.. જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai India vs Qatar Football Highlights: ભારતીય ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડ કપના ( FIFA World Cup ) બીજા રાઉન્ડના ક્વોલિફાયરમાં હારી ગઈ છે. વાસ્તવમાં, મંગળવારે રાત્રે એક વિવાદાસ્પદ ગોલને કારણે ટીમ ઈન્ડિયાને કતાર સામે હાર મળી હતી. આ અત્યંત રોમાંચક મેચમાં ( 2026 FIFA World Cup ) ભારતીય ટીમને કતાર સામે 2-1થી પરાજય મળ્યો… Continue reading India vs Qatar Football Highlights: ભારત ફાઉલને કારણે કતાર સામે હાર્યું, રેફરીના ખોટા નિર્ણયને કારણે ઈતિહાસ રચવાથી ચૂકી ભારતની ટીમ.. જુઓ વિડીયો..
FIFAમાં શાહરૂખ ખાન સાથે ફૂટબોલર વેઇન રુની એ આપ્યો DDLJ નો આઇકોનિક પોઝ, પેનલ ચર્ચા માં કરી ફિલ્મ પઠાણ વિશે વાત
News Continuous Bureau | Mumbai અભિનેતા શાહરૂખ ખાન ( shah rukh khan ) હાલમાં તેની ફિલ્મ ‘પઠાણ’ના ( equates pathaan ) પ્રમોશનના સંદર્ભમાં કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં ( fifa world cup 2022 ) ગયો હતો. જ્યાં તેણે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઈનલ મેચ પહેલા પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું હતું અને આ દરમિયાન ઈંગ્લિશ ફૂટબોલર વેઈન રૂની… Continue reading FIFAમાં શાહરૂખ ખાન સાથે ફૂટબોલર વેઇન રુની એ આપ્યો DDLJ નો આઇકોનિક પોઝ, પેનલ ચર્ચા માં કરી ફિલ્મ પઠાણ વિશે વાત
FIFA world cup 2022 Golden Boot : Kylian Mbappe ટોચના ગોલ-સ્કોરર તરીકે લિયોનેલ મેસ્સીને પાછળ છોડી ગોલ્ડન બુટ લઇ ગયો.
News Continuous Bureau | Mumbai ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ એક જોરદાર ડ્રામા જેવી હતી. આ મેચમાં શરૂઆતના સમયે આર્જેન્ટિના એ પોતાનું વર્ચસ્વ દેખાડ્યું હતું પરંતુ એમબાપ્પે નામના ખેલાડીએ આર્જેન્ટિનાની બધી મજા પર પાણી ફેરવી નાખ્યું હતું. તેણે એક બે નહીં પરંતુ ત્રણ ગોલ ફટકારીને હેટ્રિક બનાવી હતી. આ સાથે જ તેણે… Continue reading FIFA world cup 2022 Golden Boot : Kylian Mbappe ટોચના ગોલ-સ્કોરર તરીકે લિયોનેલ મેસ્સીને પાછળ છોડી ગોલ્ડન બુટ લઇ ગયો.
FIFA WC સેમિફાઇનલ : ક્રોએશિયા vs આર્જેન્ટિના: સેમિફાઇનલમાં મેસ્સીનો જાદુ દેખાડ્યો, આર્જેન્ટિના ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં પહોંચ્યું
News Continuous Bureau | Mumbai ક્રોએશિયા vs આર્જેન્ટિના મેચ રિપોર્ટઃ FIFA વર્લ્ડ કપ 2022ની ( FIFA World Cup 2022 )પ્રથમ સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના ( Argentina ) મુકાબલો ક્રોએશિયા ( Croatia ) સામે થયો હતો, આ મેચમાં લિયોનેલ મેસીની ટીમે ગત વર્લ્ડ કપના ( World Cup final ) રનર અપ ક્રોએશિયાને 3-0 થી હરાવ્યું હતું. મેસ્સીએ આ મેચનો પ્રથમ… Continue reading FIFA WC સેમિફાઇનલ : ક્રોએશિયા vs આર્જેન્ટિના: સેમિફાઇનલમાં મેસ્સીનો જાદુ દેખાડ્યો, આર્જેન્ટિના ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં પહોંચ્યું
FIFA WC 2022: આ 8 ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જાણો આગામી રાઉન્ડમાં કોના વચ્ચે થશે મુકાબલો
News Continuous Bureau | Mumbai FIFA વર્લ્ડ કપ 2022 અત્યાર સુધી ખૂબ જ રોમાંચક રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. બેલ્જિયમ જેવી ટોચની ટીમો નોકઆઉટ મેચમાં પહોંચી શકી નથી. આ સિવાય ઘણી નાની ટીમોએ ગ્રુપ સ્ટેજમાં મોટી ટીમોને બચાવી છે. કુલ 32 ટીમોમાંથી 8 ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેમાં… Continue reading FIFA WC 2022: આ 8 ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જાણો આગામી રાઉન્ડમાં કોના વચ્ચે થશે મુકાબલો
ફિફા વર્લ્ડ કપ 2022: સ્ટેફની ફ્રેપાર્ટ પ્રથમ મહિલા રેફરી તરીકે રચશે ઇતિહાસ
News Continuous Bureau | Mumbai કતારમાં જર્મની અને કોસ્ટા રિકા વચ્ચે ગુરુવારે રમાનારી મેચ સાથે ફ્રેંચ રેફરી સ્ટેફની ફ્રેપાર્ટ પુરૂષોના વિશ્વ કપમાં અધિકૃત પ્રથમ મહિલા બનશે. FIFA એ ફ્રેપાર્ટના સહાયક તરીકે બે મહિલાઓની પણ પસંદગી કરી છે, બ્રાઝિલની નુએજા બેક અને મેક્સિકોની કારેન ડિયાઝ મેડિના. આ રીતે આ મેચમાં ત્રણેય મહિલાઓ ફિલ્ડ ઓફિસરની ભૂમિકામાં હશે. ફૂટબોલની વર્લ્ડ… Continue reading ફિફા વર્લ્ડ કપ 2022: સ્ટેફની ફ્રેપાર્ટ પ્રથમ મહિલા રેફરી તરીકે રચશે ઇતિહાસ
ભારતીય ફૂટબોલ લવર્સને ઝટકો- ફિફાએ આ કારણસર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ- વર્લ્ડકપની યજમાની પર ઘેરાયા સંકટના વાદળ
News Continuous Bureau | Mumbai ભારતનાં ફૂટબોલ પ્રેમીઓને(Football lovers of India) નિરાશા થાય એવું એક પગલું ફિફા દ્વારા લેવામાં આવ્યું છે. ફૂટબોલની રમતનું નિયમન કરતી સંસ્થા ફિફા(FIFA) દ્વારા ભારતનાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને(All India Football Federation) તાત્કાલિક અસરથી સસ્પેન્ડ(Suspend) કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ફિફા દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું(third party interference) કારણ… Continue reading ભારતીય ફૂટબોલ લવર્સને ઝટકો- ફિફાએ આ કારણસર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ- વર્લ્ડકપની યજમાની પર ઘેરાયા સંકટના વાદળ
યુક્રેન પર રશિયાના હુમલાનો ફટકો ફૂટબોલરોએ સહન કરવો પડશે, આ દેશોની ટીમનો રશિયા સામે રમવાનો ઈન્કાર..
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 01, માર્ચ 2022, મંગળવાર, રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું ભારે પડવા લાગ્યું છે. ખાસ કરીને રશિયાના ખેલાડીઓ અને અધિકારીઓને આનો ફટકો સહન કરવો પડી રહ્યો છે. IOC બાદ હવે FIFA અને UEFA એ પણ રશિયાની ફૂટબોલ ટીમો, તેના ખેલાડીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આગામી આદેશ સુધી, રશિયાની ફૂટબોલ ટીમ… Continue reading યુક્રેન પર રશિયાના હુમલાનો ફટકો ફૂટબોલરોએ સહન કરવો પડશે, આ દેશોની ટીમનો રશિયા સામે રમવાનો ઈન્કાર..
