ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022 શનિવાર હિન્દી સિનેમામાં દરેક ડિરેક્ટર હેરાન પરેશાન છે અને કલાકારોને પણ સમજ નથી પડી રહી કે આગળ શું થવાનું છે. ઓટીટીમાંથી ભરપૂર રૂપિયા મળી રહ્યા છે. થિયેટરની હિન્દી ફિલ્મ જગતને ખાસ કોઈ ચિંતા નથી. મોટા ભાગના મેકર્સ પ્રોજેક્ટ જ બનાવી રહ્યા છે. હવે તો છેલ્લા બે… Continue reading હિન્દી સિનેમા માટે ખતરાની ઘંટી, આ સિનેમા કમાણીના મામલે દેશમાં નંબર વન બની; જાણો વિગતે
