News Continuous Bureau | Mumbai Himachal Political Crisis: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. મંગળવારે આ સંકટ ત્યારે આવ્યું, જ્યારે કોંગ્રેસના ( Congress ) છ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ( BJP ) ના ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ ( Cross voting ) કર્યું. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના જાણીતા ચહેરા અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા… Continue reading Himachal Political Crisis: હિમાચલમાં પૂર્વ CM જયરામ ઠાકુરે રાજ્યપાલ સાથે મુલાકાત કરી, જયરામ ઠાકુરે બજેટમાં વિભાજનની માંગ કરી.
