News Continuous Bureau | Mumbai ED raids Anil Ambani : અનિલ અંબાણી (Anil Ambani) અને તેમના રિલાયન્સ ગ્રુપ (Reliance Group) (RAAGA કંપનીઓ) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) એ દિલ્હી અને મુંબઈ સહિત ૩૫ થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મામલો મની લોન્ડરિંગથી (Money Laundering) સંબંધિત છે,આ દરોડા CBI અને SEBIના રિપોર્ટ બાદ પાડવામાં… Continue reading ED raids Anil Ambani : અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર EDના દરોડા: મની લોન્ડરિંગ અને હજારો કરોડના કૌભાંડનો પર્દાફાશ!
