News Continuous Bureau | Mumbai Rules Change: વર્ષ 2024નો છઠ્ઠો મહિનો એટલે કે જૂન પણ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં દેશમાં પહેલી જુલાઈ થી આજથી ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જેમાં એલપીજી સિલિન્ડર ની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો… Continue reading Rules Change: આજથી લાગુ થવા જઈ રહ્યા છે આ 6 મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર દેખાશે અસર! એક ક્લિકમાં જાણો..
