News Continuous Bureau | Mumbai Tatanagar Ernakulam Express Fire સોમવારની વહેલી સવારે ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ જ્યારે આંધ્રપ્રદેશના યલમંચિલી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રેનના B1 અને M2 કોચમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ લોકો પાયલોટે ત્વરિત ટ્રેન થોભાવી દીધી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ દુર્ઘટનામાં B1 કોચમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી… Continue reading Tatanagar Ernakulam Express Fire: આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ: બે ડબ્બા બળીને ખાખ, એક મુસાફરનો મૃતદેહ મળી આવતા અરેરાટી.
