News Continuous Bureau | Mumbai Deepika Padukone: બોલીવૂડની સુપરસ્ટાર દીપિકા પાદુકોણ એ ફરી એકવાર ભારતનું નામ વિશ્વમંચ પર રોશન કર્યું છે. તે 2026 ના હોલીવૂડ વોક ઓફ ફેમ (Hollywood Walk of Fame)માં સ્થાન મેળવનારી પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ સિદ્ધિ તેણે તાજેતરમાં માતા બન્યા પછી હાંસલ કરી છે, જે આ પળને વધુ ખાસ બનાવે છે. આ સમાચાર પણ… Continue reading Deepika Padukone: દીપિકા પાદુકોણ એ અપાવ્યું ભારત ને ગૌરવ, આવું કરવાવાળી બની પહેલી ભારતીય અભિનેત્રી
