News Continuous Bureau | Mumbai First Made in India Semiconductor Chips: મેડ ઈન ઈન્ડિયા આઈફોનથી લઈને મેડ ઈન ઈન્ડિયા લેપટોપ સુધી, ભારત આવનારા સમયમાં તમામ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો પર પોતાની છાપ છોડવા તરફ આગળ વધી રહ્યું છે. સેમી-કન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ પ્લેયર બનવાની દિશામાં ગુજરાતે એક મોટું પગલું ભર્યું છે. જ્યાં માઈક્રોન ટેક્નોલોજીના ભૂમિપૂજન સાથે પ્લાન્ટનું કામ શરૂ થઈ ગયું છે… Continue reading First Made in India Semiconductor Chips: ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ આ તારીખ સુધીમાં થશે લોન્ચ! જાણો ચિપની સંપુર્ણ વિગતો વિગતવાર.
