ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૪ મે 2021 શુક્રવાર ભાયંદર પશ્ચિમમાં ઉત્તરન ખાતે માછીમારની જાળમાં 20 ફૂટ લાંબી વહેલ માછલી ફસાઈ ગઈ હતી. ડેવિડ ગાર્યા નામના માછીમારે દરિયાકાંઠાથી 10 નોટિકલ માઈલ દૂર જાળ બિછાવી હતી. આ જાળમાં ફસાયેલી માછલીઓને ખાવાની લાલચમાં વહેલ માછલીઓની નજીક આવી અને પોતે જ એમાં ફસાઈ ગઈ. આખરે વહેલને છોડવા માટે માછીમારે… Continue reading ભાયંદરમાં માછીમારની જાળમાં ફસાઈ વહેલ માછલી. માછીમારે વહેલ માછલીને છોડાવવા 15,000ની જાળી કાપી નાખી
