News Continuous Bureau | Mumbai Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. આ લગ્ન ની શરૂઆત અનંત અને રાધિકા ના મામેરૂ સેરેમની થી થઇ હતી. હવે 5 જુલાઈ એટલે કે આજે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું છે આ સેરેમની માં ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પરફોર્મ કરવાના… Continue reading Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન બનશે ખાસ, બોલિવૂડ ની આ પ્રખ્યાત કોરિયોગ્રાફર ન નેતૃત્વ હેઠળ આટલા ડાન્સર કરશે ફ્લેશ મોબ પર પરફોર્મ
