News Continuous Bureau | Mumbai બિલ્ડર અને ખરીદાર(Builder and buyer) વચ્ચેના લેખિત કરારનું સ્થાન તેના પછી કરાયેલી મૌખિક સમજૂતી લઈ શકે નહીં એવો મહત્વનો ચુકાદો મુંબઈ હાઈકોર્ટે(Bombay Highcourt) આપ્યો છે. તેમ જ રેરા એપલેટ ટ્રિબ્યુનલ(RERA Appellate Tribunal)ના આદેશને પણ માન્ય રાખીને પ્રોજેકટ(project delay)માં વિલંબ માટે બિલ્ડર(Builder)ને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પ્રોજેક્ટમાં વિલંબ થવાનો હોવાથી બિલ્ડરે એક મીટિંગ(meeting)નું આયોજન… Continue reading લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ
