News Continuous Bureau | Mumbai Akasa Air : સ્વર્ગીય રાકેશ ઝુનઝુનવાલાની માલિકીની અકાસા એરએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ( Domestic flights ) પર ડિસ્કાઉન્ટ આપવા માટે હવે ‘PAYDAY’ સેલ શરૂ કર્યો છે. આ સેલ શુક્રવારથી સોમવાર સુધી ચાલશે. આ દરમિયાન મુસાફરોને અકાસા એરની ફ્લાઈટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. આવો જાણીએ કેવી રીતે તમે આ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. … Continue reading Akasa Air : હવાઈ મુસાફરી બની સસ્તી! અકાસા એરે કરી પે ડે સેલની જાહેરાત, એરલાઇનના ભાડા પર મળશે 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.. જાણો શું છે આ ઓફર્સ…
