News Continuous Bureau | Mumbai Bomb Threat: ભારતમાં એરલાઈન્સને બોમ્બની ધમકીના મામલા સતત વધી રહ્યા છે. દરમિયાન, આજે (19 ઓક્ટોબર 2024), ઇન્ડિગો એરલાઇનના 5 વિમાનને બોમ્બની ધમકી મળી છે. એટલું જ નહીં અકાસા એરલાઈન્સની ફ્લાઈટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. Bomb Threat: મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા ઇન્ડિગો કહ્યું, યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે… Continue reading Bomb Threat: દિવસેને દિવસે વધી રહ્યા છે થ્રેટ કોલ, હવે આ એરલાઇનની 5 ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; 6 દિવસમાં 70 વિમાનોને મળી ધમકી..
