News Continuous Bureau | Mumbai Flipkart Big Billion Days Sale 2024: તહેવારોની સિઝન ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. શ્રાવણ મહિનો પૂરો થયા બાદ ભાદ્રપદ માસ શરૂ થતાં જ ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા, દિવાળી વગેરે તહેવારોની તૈયારીઓ શરૂ થઈ જાય છે. બજારોમાં દુકાનો સુશોભિત થવા લાગે છે અને ગ્રાહકો તેમની તરફ આકર્ષિત થવા લાગે છે. લોકો પોતાના ઘરને સજાવવા… Continue reading Flipkart Big Billion Days Sale 2024: ઑફર્સની ભરમાર! સસ્તામાં મળશે સ્માર્ટફોન અને લેપટોપ, આ દિવસથી શરૂ થશે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ..
