News Continuous Bureau | Mumbai હિન્દીમાં એક કહેવત છે કે મરતા ક્યા ન કરતા?, જ્યારે વાત જીવ પર આવે, અસ્તિત્વ જોખમાય, એટલે એ વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય. હમણાં પાકિસ્તાનની હાલત પણ આવી જ છે. આર્થિક ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાંથી લોટ લૂંટવાના વીડિયો સામે આવી રહ્યા છે. લોટ ભરેલી ટ્રક શહેરમાં… Continue reading પાકિસ્તાનમાં ખાદ્ય સંકટ.. લોટની એક થેલી માટે મારી રહ્યા છે વલખાં, લોટની લૂંટ માટે મારામારી થાય છે.. જુઓ વિડીયો..
