ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 02, માર્ચ 2022, બુધવાર. પહેલાથી પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરનારા મુંબઈગરાને આગામી દિવસમાં વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મુંબઈ મહાગરપાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી, ગોરેગામ અને મલાડમાં છ મોટા પુલનાં સમારકામ કરવાની છે. તો આઠ પુલને નવેસરથી બાંધવાની છે, જેમાં ફૂટ ઓવર બ્રીજનો પણ સમાવેશ થાય છે. પાલિકા… Continue reading મુંબઈગરાઓ ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવા રહેજો સજ્જ, પશ્ચિમ ઉપનગરમાં આટલા ફ્લાયઓવરનાં થશે સમારકામ. જાણો વિગત
