News Continuous Bureau | Mumbai Amul Brand: ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ અમૂલે (Amul) નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 80,000 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની અમૂલે નાણાકીય વર્ષ 2022-23માં 18.5 ટકાની વૃદ્ધિ નોંધાવી અને લગભગ રૂ. 72,000 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ટર્નઓવર રૂ. 65,000 કરોડ થશે જીસીએમએમએફ (GCMMF)… Continue reading Amul Brand: FMCG બ્રાન્ડ અમૂલનું લક્ષ્ય FY23-24માં રૂ. 80,000 કરોડનું ટર્નઓવર પાર કરવાનું છે.. જાણો શું કહ્યુ GCMMF એમડી જયેન મહેતાએ.. વાંચો સમગ્ર બાબતો વિગતવાર…
