ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 06 ઓક્ટોબર 2020 સ્થાનિક કરિયાણાની દુકાન હવે લોકપ્રિય ઉત્પાદનોથી ઉભરાય છે. જો કે, થોડા મહિના પહેલા આ સ્થિતી નહોતો. લોકડાઉનનાં પ્રારંભિક મહિના માર્ચ અને એપ્રિલ દરમિયાન, ફૂડ અને એફએમસીજી ક્ષેત્રે ઘણી નાની અને સ્થાનિક બ્રાન્ડ્સ ઉભરી આવી. તે દરમિયાન, સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હોવાથી મોટી બ્રાન્ડની સપ્લાય ઓછી થઈ હતી. જોકે… Continue reading માર્કેટ થાળે પડી રહ્યું છે.. મોટી એફએમસીજી બ્રાન્ડની બજારમાં હાજરી વધી.. જાણો નાની દેશી બ્રાન્ડસ્ કેમ પાછળ પડી…
