ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 બુધવાર બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેનો લુક એકદમ કિલર છે, પરંતુ કિલર લુક હોવા છતાં સોશિયલ મીડિયા યુઝર્સે મલાઈકાને ભારે ટ્રૉલ કરી છે. વાસ્તવમાં મલાઈકા… Continue reading ફોઇલ પેપર’ જેવો ડ્રેસ પહેરીને બોલ્ડ લુકમાં જોવા મળી મલાઈકા અરોરા, લોકોએ ઉડાવી મજાક; જુઓ ફોટોગ્રાફ
