News Continuous Bureau | Mumbai ફૂડ ડિલિવરી(Food delivery) એગ્રીગેટર ડિલિવરી સર્વિસને(Delivery service) દિવસે ને દિવસે વધુ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. દેશની ટોચની ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની(Zomato) 10-મિનિટની ડિલિવરી સેવા ‘ઝોમેટો ઈન્સ્ટંટ’(Zomato instant) આજથી શરૂ થઈ છે. ઝોમેટો ઈન્સ્ટંટ સેવા હેઠળ કંપની માત્ર 10 મિનિટમાં બિરયાની(Biryani), મોમોઝ(Momos), બ્રેડ ઓમલેટ(Bread omelette), પોંઆ((Poha), કોફી(Coffee), ચા(tea) અને ઈંસ્ટન્ટ નૂડલ્સ(instant noodles)… Continue reading હવે માત્ર મળી જશે 10 મિનિટમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી, ગરમાગરમ ખાવાનું પહોંચાડવા આ કંપનીએ કરી નવી શરૂઆત.. જાણો વિગતે
