ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 10 ઓક્ટોબર 2020 ચૌદ મહિના પહેલા વાશીમાં એક યુવતી ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. પોલીસ સાથે તકરાર કરી રહેલી આ યુવતી એક એપ બેઝ ફૂડ કંપનીની ગર્લ તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેને હાલમાં જ 14 મહિના પછી જામીન મળી ગયા છે… Continue reading ઓનલાઈન ફૂડ ગર્લ તરીકે જાણીતી યુવતી જેલની બહાર આવી.. હવે સન્માનપૂર્વક જીવવાનો પડકાર સામે છે.. વાંચો યુવતીની દર્દભરી કહાની..
