News Continuous Bureau | Mumbai Forbes India ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૫ (Forbes India Rich List 2025) અનુસાર, ભારતના ૧૦૦ સૌથી ધનિક વ્યક્તિઓની કુલ સંપત્તિ ૯ ટકા ઘટીને ૧ ટ્રિલિયન ડોલર (અંદાજે ૮૮ લાખ કરોડ રૂપિયા) પર આવી ગઈ છે. ગત વર્ષે તેમની કુલ સંપત્તિ ૧.૧ ટ્રિલિયન ડોલર (અંદાજે ૯૭ લાખ કરોડ રૂપિયા) હતી. આ ઘટાડો રૂપિયાની નબળાઈ અને… Continue reading Forbes India: Forbes Rich List: ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકો પાસે આટલી જંગી સંપત્તિ! અંબાણી ફરી ‘કિંગ’.
