News Continuous Bureau | Mumbai TATA Motors: ટાટા કંપનીઓ હંમેશા વિશ્વાસપાત્ર ગણાય છે. શેરધારકો ( shareholders ) ટાટાની લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ ( investment ) કરવાથી ડરતા નથી. તેમને વિશ્વાસ છે કે તેમના પૈસા ટાટામાં નહીં ડુબે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ટાટા કંપની વેચાવાના આરે હતી. છેલ્લા એક વર્ષમાં પોતાના રોકાણકારોને સમૃદ્ધ બનાવનાર ટાટા મોટર્સ એક વખત… Continue reading TATA Motors: રતન ટાટાની આ કંપની એક સમયે વેચવાના આરે હતી, હવે કરી રહી છે જંગી નફો!
