News Continuous Bureau | Mumbai Maharashtra Weather મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડ્યો છે, જેના કારણે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું છે. મુંબઈમાં નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદે હાજરી આપતા લોકોની મુશ્કેલી વધી હતી, પરંતુ આ વરસાદને કારણે વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. દક્ષિણ મુંબઈ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં બાદ હવે ઠંડા પવનો ફૂંકાઈ… Continue reading Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
